Kajal Aggarwal Pics: કાજલ અગ્રવાલે મિનિમલ મેકઅપ સાથે બ્લેક કો-ઓર્ડ સેટમાં આપ્યા ક્લાસી પોઝ
Kajal Aggarwal Photo: સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે.
તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે આ ફોટા માટે કાજલે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ઉપરાંત, તેણીએ ટૂંકુ ટોપ પહેર્યુ છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.