પહેલા કરતા ઘણી બદલાઇ ગઇ છે કાજોલ અને અજયની દીકરી, ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન જોઇ થઇ જશો દંગ
Nyasa Devgan Transformation: અજય અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનની જૂની અને વર્તમાન તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં ન્યાસા હવે ખૂબ ગ્લેમરસ બની ગઇ છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8
Nyasa Devgan Transformation: અજય અને કાજોલની પુત્રી ન્યાસા દેવગનની જૂની અને વર્તમાન તસવીરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. વાસ્તવમાં ન્યાસા હવે ખૂબ ગ્લેમરસ બની ગઇ છે. કાજોલ અને અજયની પુત્રી ન્યાસા દેવગનનો જન્મ 20 એપ્રિલ 2003ના રોજ થયો હતો.
2/8
ન્યાસા એક ખૂબ જ સાદી છોકરી હતી અને તેને દુનિયાની પરવા નહોતી. જોકે, ન્યાસા હવે પહેલા જેવી રહી નથી તેનો લુક ઘણો બદલાઈ ગયો છે.
3/8
જોકે, હવે ન્યાસા પહેલા જેવી નથી રહી, તેનો લુક ઘણો બદલાઈ ગયો છે. આજે, કાજોલની સાદી દીકરીને શોર્ટ પાર્ટી ડ્રેસમાં તેના ફિગરને ફ્લોન્ટ કરવાનું પસંદ છે.
4/8
એક સમય એવો હતો કે જ્યારે ન્યાસા તેના લુક માટે ટ્રોલ થઈ હતી. દિવાળીની પાર્ટીમાં હેવી મેકઅપ બદલ નેટીઝન્સે તેને ટ્રોલ કરી હતી. તેને 'પ્લાસ્ટિક ફેસ'થી લઈને 'મેકઅપની દુકાન' તે બધું કહેવામાં આવતું હતું. પરંતુ આજે તેણીને તેના ઓન-પોઇન્ટ મેકઅપ માટે ઘણી પ્રશંસા મળે છે. કોઈપણ અભિનેત્રીની જેમ જ પાપારાઝીઓ પણ તેની તસવીરો ક્લિક કરવાની રેસમાં હોય છે.
5/8
ન્યાસા આટલી સુંદર કેવી રીતે બની તેનું રહસ્ય કાજોલે શેર કર્યું હતું. કાજોલે કહ્યું કે તેની પુત્રી ન્યાસા હેલ્ધી સ્કિન કેયર રૂટિનને ફોલો કરે છે. તે અઠવાડિયામાં ત્રણ વખત ફેસ માસ્ક લગાવે છે.
6/8
તેણે એમ પણ કહ્યું કે ન્યાસાને તેના પિતા અજય દેવગનની જેમ ફિટનેસ પસંદ છે. સ્વસ્થ દિનચર્યાને ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર ન્યાસા તેની સવારની શરૂઆત 2-3 ગ્લાસ ગરમ પાણી પીને કરે છે. તે તેના નાસ્તામાં બાફેલા ઈંડા અને તાજા ફળો ખાય છે.
7/8
ન્યાસાનું ટ્રાન્સફોર્મેશન આશ્ચર્યજનક છે. હવે તેની તસવીરો પરથી નજર ઉતારવી મુશ્કેલ છે અને તેઓ હવે સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે.
8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.
Published at : 19 Apr 2024 08:35 PM (IST)
= 8">