Kangana Ranaut Photo: કંગના રનૌતે આ હિરોઈનો લુક કર્યો કોપી, ફેન્સે સવાલોનો કર્યો વરસાદ
Kangana Ranaut Photoshoot: કંગના રનૌતે તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. કંગના રનૌતે આ તસવીરો સાથે જણાવ્યું છે કે તેણે કઈ અભિનેત્રીનો લુક કોપી કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાની તસવીરો શેર કરતી રહે છે.
કંગના રનૌતના ચાહકો તેની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવે છે.
કંગના રનૌતે ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
કંગના રનૌતે આ તસવીરો સાથે કઈ અભિનેત્રીનો લુક કોપી કર્યો છે. કંગના રનૌતની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે જેના પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
કંગના રનૌતે તેની તસવીરો સાથે લખ્યું છે કે આજનો લુક સાધના જીની સુંદરતાથી પ્રેરિત છે. કંગના રનૌતે તેના ચાહકોને પૂછ્યું કે તેમને તેનો લુક કેવો લાગ્યો?