કંગના રનૌતનો જોવા મળ્યો કાતિલ અંદાજ, શેર કરી હોટ તસવીરો
તસવીર કંગના ઈન્સ્ટાગ્રામ
1/6
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
2/6
કંગના રનૌતની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
3/6
કંગનાનો હોટ અંદાજ જોઈ ફેન્સ પણ તેના દિવાના બન્યા છે.
4/6
હાલમાં કંગના રિયાલિટી શો લોક-અપમાં હોસ્ટ તરીકે જોવા મળે છે, જ્યાં તે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં જોવા મળે છે.
5/6
કંગના રનૌતનો આ બોલ્ડ અંદાજ ફેન્સને દિવાના બનાવે છે.
6/6
તમામ તસવીરો કંગના રનૌત ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 29 Apr 2022 05:01 PM (IST)