કંગનાના ઘરે શરૂ થઇ લગ્નની વિધિ, રીત-રિવાજ કરતી વખતનો કંગનાનો સુંદર લૂક વાયરલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ તસ્વીરો કંગના રનૌત અને તેની બહેન રંગોલીના સોશ્યલ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.
તેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાજ્ય સરકાર પોતાનુ ધ્યાન તેના પરથી હટાવી નથી શકતી.
કંગનાની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, તમામ ફે્સ પૉઝ અને યૂઝર્સ આ તસવીરોને ખુબ શેર કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે કંગનાએ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં શિવસેના સરકાર દ્વારા તેની વિરુદ્ધ એક નવી એફઆઇઆર નોંધાવવામાં આવી છે.
તેને ટ્વીટ કર્યુ મંડીમાં નાનાના ઘરે આજે અક્ષતના શુભેચ્છા રિવાજ માટે આવ્યા છીએ, આ લગ્નના નિમંત્રણની શરૂઆત થાય છે, જેને નાના નાની દ્વારા આયોજિત કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર ફેન્સ કંગનાના લૂકને ખુબ પસંદ કરી રહ્યાં છે.
વળી એક અન્ય એક પૉસ્ટમાં તેને જણાવ્યુ કે, અક્ષતના લગ્ન નવેમ્બરમાં થવાના છે.
તસવીરોમાં કંગના પોતાના ભાઇની પીઢી ચોળતા દેખાઇ રહી છે. તેને ઉલ્લેખ કર્યો છે કે ખાસ કરીને પીઢીના રિવાજને નાના-નાનીના ઘરે કરવામાં આવે છે, જેને લગ્નનુ નિમંત્રણ સૌથી પહેલા આપવામાં આવે છે.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત બહુજ ખુશ છે, ખરેખરમાં તેના નાના ભાઇ અક્ષતના નવેમ્બરમાં લગ્ન છે. અભિનેત્રીએ રવિવારે ટ્વીટર પર ભાઇના લગ્ન પહેલાના રીત-રીવાજની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -