kangana sharma: કંગના શર્માએ બતાવ્યું હોટ ફિગર, ગ્લેમરસ તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ કંગનાએ શર્માએ પોતાના નવા ફોટોશૂટથી ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી છે.
કંગના શર્મા
1/7
Kangana Sharma pics: અભિનેત્રી કંગના શર્મા ફરી એકવાર તેના લુક માટે ચર્ચામાં છે. અભિનેત્રી કંગના શર્મા તેના કાતિલ અંદાજ માટે સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ નવા લૂકમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
2/7
કંગના શર્માનો હોટ અંદાજ જોઈ ફેન્સ પણ તેના દિવાના બની ગયા છે. અભિનેત્રીએ નવા ફોટોશૂટમાં આગ લગાવી છે.
3/7
કંગના શર્માએ કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે. ફેન્સ તેનું હોટ ફિગર જોઈ દિવાના બની ગયા છે. કેમેરાની સામે કંગનાએ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
4/7
કંગના શર્માનો આ બોલ્ડ લૂક ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
કંગના શર્મા સોશિયલ મીડિયામાં પોતાના બોલ્ડ અંદાજથી આગ લગાવે છે. ફેન્સ પણ તેના હોટ લૂકના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રીના આ બોલ્ડ ફોટોશૂટ પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.
6/7
તમને જણાવી દઈએ કે કંગનાએ વર્ષ 2016 માં ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત, તેણે કપિલ શર્મા શો અને 'તુ સૂરજ મેં સાંજ પિયા જી' જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. પરંતુ હવે તે લાંબા સમયથી અભિનયથી દૂર છે.
7/7
(તમામ તસવીરો કંગના શર્મા-ઈન્સ્ટાગ્રામ )
Published at : 19 Aug 2025 06:51 PM (IST)