Kangna Sharma: કંગના શર્મા બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદને આપે છે મ્હાત, જુઓ કાતિલ અંદાજ
Kangna Sharma: કંગના શર્મા બોલ્ડનેસમાં ઉર્ફી જાવેદને આપે છે મ્હાત, જુઓ કાતિલ અંદાજ
Continues below advertisement

કંગના શર્મા
Continues below advertisement
1/7

મોડલ અને અભિનેત્રી કંગના શર્મા આ દિવસોમાં પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે. મુંબઈના રસ્તાઓ પર પાપારાઝી કેમેરા દ્વારા તેને જે રીતે સ્પોટ કરવામાં આવી રહી છે તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડે પછી કંગના શર્મા પાપારાઝીની નવી ફેવરિટ બની ગઈ છે.
2/7
કંગના શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી આગ લગાવી છે.
3/7
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે જેઓ પોતાની એક્ટિંગ કરતા પોતાની બોલ્ડનેસના કારણે વધુ ચર્ચામાં રહે છે. આ દિવસોમાં આ અભિનેત્રીઓમાં એક નવું નામ જોડાયું છે અને આ નામ છે કંગના શર્મા.
4/7
કંગનાએ શોર્ટ બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે.અભિનેત્રીનું હોટ ફિગર જોઈને ફેન્સ તેના લૂકના વખાણ કરી રહ્યા છે.
5/7
શોર્ટ બ્લેક લૂકમાં કંગના શર્મા ખૂબ જ જ હોટ લાગી રહી છે. કંગનાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
Continues below advertisement
6/7
મુંબઈમાં મોટી થયેલી 35 વર્ષની કંગના શર્માએ બે વર્ષ પહેલા મ્યુઝિક વીડિયો 'તેરે જિસ્મ 2'માં કામ કર્યું હતું. તેમના આ મ્યુઝિક વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ વાસ્તવમાં 8 વર્ષ પહેલા કંગનાએ વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાનીની ફિલ્મ 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી'થી તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી.
7/7
ત્યારબાદ તેણે સોની ટીવીના 'ધ કપિલ શર્મા શો', સ્ટાર પ્લસની સીરિયલ 'તુ સૂરજ મેં સાંઝ પિયાજી' જેવા શોમાં નાની ભૂમિકાઓ કરીને ટેલિવિઝન પર ઓળખ મેળવી.
Published at : 22 Feb 2025 04:13 PM (IST)