Kareena Kapoor B'day : પોતાના જન્મદિવસને સેલિબ્રેટ કરવા નીકળી કરીના કપૂર, વ્હાઇટ ડ્રેસમાં લાગી ડૉલ
Kareena Kapoor Bday: કરીના કપૂર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે તે પિતાને મળવા રણધીર કપૂરના ઘરે પહોંચી હતી.
કરીના કપૂર
1/7
Kareena Kapoor B'day: કરીના કપૂર ખાન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે તે પિતાને મળવા રણધીર કપૂરના ઘરે પહોંચી હતી.
2/7
કરીના કપૂરની તસવીરો સામે આવી છે જેમાં તે વ્હાઇટ કલરના મિની ડ્રેસમાં સિમ્પલ અને સ્ટાઇલિશ લાગી રહી છે.
3/7
કરીના કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
4/7
કરીના કપૂરની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર પણ તેની સાથે જોવા મળી હતી. આ દરમિયાન કરિશ્માએ વ્હાઇટ કલરનો આઉટફિટ પણ પહેર્યો હતો.
5/7
આ પ્રસંગે કરીના કપૂરના પતિ અને બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પણ તેના સસરા રણધીર કપૂરના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન તેની સાથે તૈમૂર અલી ખાન પણ હતો.
6/7
42 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી સ્ટાઈલીશ અને ફિટ છે
7/7
અભિનેત્રીના જન્મદિવસ પર બોલિવૂડના તમામ સેલેબ્સે તેને શુભેચ્છા પાઠવી છે.
Published at : 21 Sep 2022 10:40 PM (IST)