બીજી પ્રેગનન્સી દરમિયાન કરિના કપૂરે વધાર્યુ પોતાનુ વજન, મુંબઇમાં બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી તસવીરો વાયરલ
1/8
આવામાં ફેન્સને આશા છે કે પહેલાની જેમ બીજા બાળકને જન્મ આપ્યા બાદ પણ કરીના કપૂર બહુ જલ્દી પોતાનુ ફિચર રિગેન કરવામાં લાગી જશે. (Photo Credit: Manav Manglani)
2/8
બેબો તેની ફિટનેસ માટે જાણીતી છે. (Photo Credit: Manav Manglani)
3/8
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તેને પોતાની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નુ શૂટિંગ પુરુ કર્યુ છે. (Photo Credit: Manav Manglani)
4/8
દીકરા તૈમૂર બાદ ફેન્સ કરિનાના બીજા બાળક માટે પણ ખુબ એક્સાઇટ છે. (Photo Credit: Manav Manglani)
5/8
આની સાથે જ કરિના કપૂરના ચહેરા પર પણ જબરદસ્ત પ્રેગનન્સી ગ્લૉ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. (Photo Credit: Manav Manglani)
6/8
આવામાં તમે તસવીરોમાં જોઇ શકો છો કે કરિના કપૂર ખાને ખુબ વેટગેન પણ કરી લીધુ છે. (Photo Credit: Manav Manglani)
7/8
બેબો આજકાલ પોતાના બીજા બાળકની સાથે પ્રેગન્ટ છે. (Photo Credit: Manav Manglani)
8/8
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કરિના કપૂર ખાને હાલમાં મુંબઇમાં સ્પૉટ થઇ હતી, આ દરમિયાન બેબીનો કેટલીક તસવીરો કેપ્ચર કરવામાં આવી હતી. કરિના કપૂરની આ તસવીરોને જોઇએ તો કહી શકાય કે કરિના કપૂરે બીજી પ્રેગનન્સી દરમિયાન પોતાનુ વજન ખુબ વધારી દીધુ છે. (Photo Credit: Manav Manglani)
Published at :