Karishma Kapoor PHOTO: બ્લેક ડ્રેસમાં ગ્લેમરસ લાગી કરિશ્મા કપૂર, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
31 Mar 2024 10:26 PM (IST)

1
Karishma Kapoor PHOTO: કરિશ્મા કપૂરે તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
48 વર્ષની ઉંમરમાં પણ કરિશ્મા કપૂરની સ્ટાઇલિંગ સેન્સ એટલી સારી છે કે તે દરેકનું દિલ જીતી લે છે.

3
અભિનેત્રીએ તેના ફેશન લુક્સથી ફોન્સનું દીલ જીતવામાં કોઈ કસર છોડી નથી.
4
ટ્રેન્ડી ફેશનને અનુસરવાથી લઈને આકર્ષક ક્લાસી પોઝ સુધી, લોલો મોખરે છે.
5
ભલે તે કરીના કપૂરની મોટી બહેન છે, પરંતુ તેની સ્કિન અને સ્ટાઈલને જોતા તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે.
6
આ લુકમાં તે તેના કિલર પોઝ સાથે ફોટામાં ગ્લેમર ઉમેરતી જોવા મળી હતી.
7
(All Photo Instagram)