Karishma sharma PHOTO: વ્હાઈટ સ્ટાઇલિશ આઉટફિટમાં ગોર્જિયસ લાગી કરિશ્મા શર્મા
Karishma sharma PHOTO: ટીવીથી લઈને બોલિવૂડ સુધી અભિનેત્રી કરિશ્મા શર્માના બિકીની લૂકની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.
કરિશ્મા શર્મા
1/6
હાલમાં જ કરિશ્માએ તેના ચાહકો સાથે તેના બોલ્ડ ફોટા શેર કર્યા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
2/6
કરિશ્મા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કરતી વખતે તસવીરો શેર કરી છે, જેમાં તે વ્હાઈટ સ્ટાઈલિશ આઉટફીટમાં તાપમાનનો પારો હાઈ કરતી જોવા મળી રહી છે.
3/6
કરિશ્મા શર્મા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. કરિશ્મા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને ફેન્સ ઘાયલ થઈ જાય છે.
4/6
અભિનેત્રીની બોલ્ડનેસ સામે ઘણી બોલિવૂડ સુંદરીઓ નિસ્તેજ લાગે છે. કરિશ્મા અવાર નવાર તેના બિકીની લુકની તસવીરો શેર કરતી રહે છે, જેને જોઈને ચાહકો નિસાસો નાખવા મજબૂર થઈ જાય છે.
5/6
આ ફોટોઝમાં 'રાગિની MMS 2' એક્ટ્રેસની સ્ટાઈલ જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
6/6
'રાગિની એમએમએસ 2' ફેમ કરિશ્મા શર્મા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.
Published at : 08 Aug 2025 07:55 PM (IST)