ત્રણ બાળકીના પિતા કરણવીર બોહરાએ તેમની દીકરીઓના ફ્યૂચર બોયફ્રન્ડ માટે લખી આવી પોસ્ટ
કરણવીર બોહરા અને સિદ્ધુ ટીજેએ 3 નવેમ્બર 2003માં લગ્ન કર્યાં હતા. મહિલા પહેલા તે ત્રીજી બાળકીના પિતા બન્યા છે. તેમને ન્યૂ બોર્ન બેબી સાથેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરણે રૂલ્સની પોસ્ટમાં લખ્યું છે કે, મારી દીકરીને મળતા પહેલા મને મળો, તેમજ આ 10 રૂલ્સને અનુસરો, જેમાં લખ્યું છે કે, 1, પહેલા નોકરી શોધો, 2.હું તને પસંદ નથી કરતો, 3, હું દરેક જગ્યાએ છું, 4, તેમને તકલીફ આપી તો હું તને નહીં છોડું.5, 30 મિનિટ પહેલા ઘરે પહોંચો, 6, એક વકીલ રોકો, 7, જો તે ખોટું બોલ્યું તો હું હકીકત શોધી કાઢીશ.8, એ મારી પ્રિન્સેસ છે. તારી જીત નથી, 9, મને ખરાબ નહી લાગે જો હું દીકરી માટે જેલ જઇશ, 10, તું જે પણ તેમની સાથે કરીશું હું તમારી સાથે કરીશ
કરણે તેમની દીકરીઓના ફયૂચર બોયફ્રેન્ડ માટે કટલાક રૂલ્સ બનાવ્યાં છે. કરણે 10 રૂલ્સ ઇન્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. દીકરીઓના બોયફ્રેન્ડ માટે બનાવેલા આ રૂલ્સ ખૂબ જ આકરા છે. જો કે તેમના ફેન્સ ફોલોવર્સે તેના આ અંદાજને લાઇક કરી રહયાં છે.
કરણવીર બોહરાએ સોશિયલ મીડિયા પર તેમની દીકરીઓના ફ્યૂચર બોયફ્રેન્ડ માટે પોસ્ટ લખી છે. કરણવીર બોહરાને ત્રણ દીકરીઓ છે. મોટી ટિવન્સ બંને દીકરીઓના નામ બેલા વિયાના છે. ન્યૂબોર્ન બેબી સાથે તેમણે તસવીર શેર કરી છે.
અભિનેતા કરણબીર બોહરા હાલ ત્રીજી દીકરીના પિતા બન્યા છે. તેમના ઘરે ત્રીજી વખત લક્ષ્મીનું આગમન થતાં તેમણે પુત્રીઓ પર પ્રેમ વરસાવતા એક ઇમોશનલ પોસ્ટ લખી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -