Kate Sharma PHOTO: ડીપનેક આઉટફીટમાં કેટ શર્માએ એકથી એક બોલ્ડ પોઝ આપી ફેન્સને બનાવ્યા દિવાના
Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
કેટ શર્મા
1/8
Kate Sharma PHOTO: ટીવી એક્ટ્રેસ કેટ શર્મા ઈન્સ્ટાગ્રામ પર હંમેશા પોતાના બોલ્ડ ફોટોઝથી કહેર મચાવે છે. જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટા પર તેની તસવીરો અપલોડ કરે છે, ત્યારે તે થોડી જ મિનિટોમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થઈ જાય છે.
2/8
તાજેતરમાં, અભિનેત્રીએ ફરી એકવાર તેના લેટેસ્ટ હોટ ફોટાઓ દ્વારા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
3/8
અભિનેત્રી કેટ શર્મા હંમેશા તેના બોલ્ડ ફોટાઓથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
4/8
અભિનેત્રી કેટ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાહકો સાથે કનેક્ટ રહેવા તસવીરો પોસ્ટ કરી છે.
5/8
આ તસવીરોમાં એક્ટ્રેસનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
6/8
એક્ટ્રેસ કેટ શર્માના દરેક અદા પર ફેન્સ તેની સુંદરતાના દિવાના બની જાય છે.
7/8
અભિનેત્રીની આ તસવીરો પર ફેન્સ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
8/8
કેટ શર્મા ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી અને ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Published at : 10 May 2023 08:13 PM (IST)
= 8">