Katrina Kaif Fitness Mantra: ભરપેટ પરાઠા ખાઇને પણ કેટરિના ખુદને આ રીતે રાખે છે ફિટ, એક્ટ્રેસે શેર કર્યું બ્યુટી સિક્રેટ રૂટીન
gujarati.abplive.com
Updated at:
09 Jun 2023 08:59 AM (IST)
1
કેટરિના કૈફ તેમની એક્ટિંગની સાથે સુંદરતા અને ફિટનેસને લઇને પણ ચર્ચામાં રહે છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સોશિયલ મીડિયા પર કેટરિના કૈફે તેમનું બ્યુટી સિક્રેટ ફેન્સ સાથે શેર કર્યું છે, કેટરીના ફૂડી ચોક્કસ છે પરંતુ તે ફિટનેસનો પણ એટલો જ ખ્યાલ રાખે છે.
3
કેટરિનાને પૈનકેક અને તેમના સાસુના હાથના પરાઠા ખૂબ જ પસંદ છે. કેટરિના ભરપેટ ગરમાગરમ પરાઠાની લિજ્જત માણે છે.
4
જો કે એક્ટ્રેસે ભરપેટ પરાઠા ખાઇને પણ પોતાની જાતને ફિટ એન્ડ ફાઇન રાખે છે. જાણીએ કેવી રીતે તે ફિટનેસ અને બ્યુટીને મેઇન્ટેઇન કરે છે.
5
કેટરિના ભરપેટ પરાઠાની લિજ્જત માણે છે પરંતુ તે વર્કઆઉટ કરવાનું નથી ચૂકતી
6
પરફેક્ટ બોડી માટે કેટરીના જીમમાં પરસેવો પાડવાની સાથે અને હેલ્ધી પ્રોપર ડાયટ પણ ફોલો કરે છે