કેટરિના કૈફે ફગાવી દીધેલી આ ચાર ફિલ્મોએ દીપિકા પાદુકોણનું બનાવ્યું કરિયર
બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે કેટરિના કૈફે નકારી દીધેલી કેટલીક સૌથી શાનદાર ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવીએ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેટરિના કૈફે તેની ફિલ્મી કરિયરમાં 'એક થા ટાઈગર' સાથે એક કરતાં વધુ ફિલ્મોમાં એક્ટિંગ બતાવી છે.
જોકે કેટરીના કૈફે પણ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.
કેટરિના કૈફની ના પછી દીપિકા પાદુકોણે એ ફિલ્મોમાં કામ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું.
અયાન મુખર્જી 2013માં રણબીર કપૂર અભિનીત 'યે જવાની હૈ દીવાની'માં દીપિકા પહેલાં કૅટરીનાને કાસ્ટ કરવા માંગતો હતો.
આ બધી ફિલ્મો ઉપરાંત દિગ્દર્શકે 'બાજીરાવ મસ્તાની' માટે દીપિકા પાદુકોણ પહેલા કેટરીના કૈફનો પણ સંપર્ક કર્યો હતો.
'ગોલિયોં કી રાસલીલાઃ રામ-લીલા'માં દીપિકાએ રણવીર સિંહ સાથે મળી ધમાલ મચાવી હતી.જોકે, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે કેટરિના કૈફ 'લીલા'ની ભૂમિકા ભજવે.
'ચેન્નઈ એક્સપ્રેસ'માં દીપિકા અને શાહરૂખના રોમાન્સે ચાહકોના દિલ જીતી લીધા હતા, પરંતુ આ ફિલ્મ માટે કેટરિના કૈફ પણ પહેલી પસંદ હતી.