લંડનમાં સાત કરોડનો લક્ઝરી બંગલાથી લઇને 2.37 કરોડની કાર, કેટરિના પાસે છે આ સૌથી મોંઘી ચીજો

1/4
રિપોર્ટ અનુસાર કેટરિના કૈફ પાસે મુંબઇમાં ડબલ સ્ટોરી એપાર્ટમેન્ટ છે જેની કિંમત 45 કરોડ છે
2/4
કેટરિના પાસે લંડનમાં પણ એક લક્ઝરી બંગલો છે જેની કિંમત સાત કરોડ મનાય છે
3/4
કેટરિના Range Rover Vogue LWB જેવી લક્ઝરી કારની માલિક છે જેની કિંમત 2.37 કરોડ રૂપિયા છે
4/4
તે સિવાય કેટરિના પાસે 80 લાખ રૂપિયાની Audi Q7 કાર છે, તે સિવાય કેટરિના પાસે Mercedes ML 350 કાર પણ છે જેની કિંમત 50 લાખ રૂપિયા છે
Sponsored Links by Taboola