Kavya Thapar Photo: બિકીની લુકમાં કાવ્યા થાપરે ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર
Kavya Thapar Photo: અભિનેત્રી કાવ્યા થાપર તેલુગુ સિનેમામાં તેના અભિનય માટે જાણીતી છે. તે મજબૂત પાત્રો ભજવે છે અને તેની પ્રતિભાથી દર્શકોને પ્રભાવિત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ રહે છે. કાવ્યા થાપરે તેના નવા ફોટોશૂટની ઝલક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
તે બિકીનીમાં હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં કાવ્યા આત્મવિશ્વાસ અને ગ્લેમરનું પ્રતિક છે.
કાવ્યા થાપરે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે .
ડિસેમ્બર 2021માં તેનું એક રોમેન્ટિક મ્યુઝિક આલ્બમ રિલીઝ થયું હતું.કાવ્યાએ બિગ બોસ ફેમ અને ટીવીના ફેમસ ચહેરો રોહન મેહરા સાથે કામ કર્યું છે.
તે લેજા-લેજા રે માહીમાં રોહન સાથે જોવા મળી હતી. તે ગાયક અને અભિનેતા સ્ટેબિન બેનના મ્યુઝિક આલ્બમ મહેંદી લગીમાં પણ જોવા મળી હતી જે ઝી મ્યુઝિક પર રીલિઝ થયો હતો.