ketika sharma: એક્ટ્રેસ કેતિકા શર્માનો ગ્લેમરસ સાડી લૂક થયો વાયરલ

ketika sharma: એક્ટ્રેસ કેતિકા શર્માનો ગ્લેમરસ સાડી લૂક થયો વાયરલ

કેતિકા શર્મા

1/6
એક્ટ્રેસ કેતિકા શર્મા તેના ગ્લેમરસ લૂકને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. અભિનેત્રી નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. કેતિલા શર્મા જાણીતી સાઉથ એક્ટ્રેસ છે, ગ્લેમરસ અંદાજને લઈ ચાહકોને દિવાના બનાવે છે.
2/6
કેતિકા શર્માએ ગ્લેમરસ સાડી લૂકમાં તસવીરો શેર કરી છે. નવા સાડી લૂકમાં કેતિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ તેના બોલ્ડ સાડી લૂક પર ફિદા થયા છે.
3/6
અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ લૂક પર ફિદા થયા છે.
4/6
કેતિકા શર્માની વાત કરીએ તો તે મૂળભૂત રીતે દક્ષિણ સિનેમાની અભિનેત્રી છે. 2021 માં રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મથી તેણીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે ફિલ્મમાં તેના હોટ લુક્સ જોઈને બધા દંગ રહી ગયા હતા.
5/6
આ પહેલી વાર નથી જ્યારે કેતિકા શર્મા ચર્ચામાં આવી છે. આ પહેલા પણ તે ઘણી વખત પોતાના હોટ ફોટા અને વીડિયોને લઈને ચર્ચાનો વિષય બની ચૂકી છે.
6/6
વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ અને સુંદર છે. તેની અનોખી સુંદરતા અને હોટનેસ જોઈને તમે પણ તેના દિવાના થઈ જશો.
Sponsored Links by Taboola