Khatron Ke Khiladi 12ની સ્પર્ધકોએ દરિયા કિનારે બિકીની પહેરી કરી મસ્તી
ચેતના પાંડેએ સિઝલિંગ ફોટા શેર કર્યા
1/6
ટીવીના સૌથી મોટા અને હિટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
2/6
આ શોમાં ટીવીની દુનિયાના ઘણા પ્રખ્યાત સેલેબ્સે ભાગ લીધો છે.
3/6
સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં તમામ સેલેબ્સ ટાસ્ક કરવાની સાથે એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યા છે.
4/6
image 4સેલેબ્સની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી સમજી શકાય છે કે તેઓ કેટલી એન્જોય કરી રહ્યાં છે.
5/6
ખતરોં કે ખિલાડી 12 ગોર્જિયસ સ્પર્ધક કનિકા માન, ચેતના પાંડે અને એરિકા પેકાર્ડએ તેમના બિકીની લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ છે.
6/6
ચેતના પાંડેએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર બીચ પર એન્જોય કરતા સિઝલિંગ ફોટા શેર કર્યા છે.(All Photos-Instagram)
Published at : 12 Jun 2022 04:22 PM (IST)