Khushali Kumar Photos: લહેંગા ચોલીમાં ખુશાલી કુમારનો ગોર્જિયસ અવતાર, જુઓ તસવીરો

Khushali Kumar Photos: ખુશાલી કુમાર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં સક્રિય છે. તે ફિલ્મો કરતા પોતાના લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે.

ખુશાલી કુમાર

Sponsored Links by Taboola