Kiara Advani Pics: રેડ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી કિયારા અડવાણીએ ફ્લોન્ટ કર્યું ફિગર

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી તાજેતરમાં જ રેડ ગાઉન પહેરીને એક એવોર્ડ શોમાં પહોંચી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/7
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી તાજેતરમાં જ રેડ ગાઉન પહેરીને એક એવોર્ડ શોમાં પહોંચી હતી.
2/7
જેના ફોટોશૂટની કેટલીક તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
3/7
આ તસવીરો તાન્યા ઘાવરીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં કિયારા ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/7
આ તસવીરોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી દુલ્હન લાલ ડીપ નેક ઓફ શોલ્ડર ગાઉનમાં કેમેરા માટે કિલર પોઝ આપી રહી છે.
5/7
ચાહકો પણ અભિનેત્રીના લુકના દિવાના બની ગયા છે.
6/7
કિયારા આ ફ્રન્ટ કટ ગાઉનમાં તેના ટોન્ડ લેગ્સ પણ ફ્લોન્ટ કરી રહી છે.
7/7
કિયારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
Sponsored Links by Taboola