Kiara Advani: એક્ટ્રેસ કિઆરા અડવાણીનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો
Kiara Advani: એક્ટ્રેસ કિઆરા અડવાણીનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ શાનદાર તસવીરો
કિઆરા અડવાણી
1/8
કિઆરા અડવાણી તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીની આ બ્લેક ડ્રેસમાં તસવીરો વાયરલ થઈ રહી છે.
2/8
કિઆરાની આ તસવીરો ચાહકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહી છે. તે બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/8
કિઆરા દરેક લૂકમાં ખૂબન જ સુંદર લાગે છે. ચાહકો તેની તસવીરોને પસંદ કરે છે.
4/8
કિઆરા અડવાણી બોલિવૂડની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે.
5/8
એક્ટ્રેસ અભિનયની સાથે તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. આ દિવસોમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના અફેર અને લગ્નના સમાચારને લઈ ચર્ચામાં રહે છે.
6/8
બંનેના લગ્નને લઈને દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. જો કે હજુ સુધી બંને તરફથી લગ્ન અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
7/8
કિયારાએ હાલમાં જ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.
8/8
(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 04 Nov 2022 07:45 PM (IST)