કિયારા અડવાણીનો હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

1/6
કિયારા અડવાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહી છે.
2/6
તેણે પીળા કલરનો થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો છે. તેના આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
3/6
કિયારાએ આ ડ્રેસમાં કેમેરા સામે હોટ પોઝ આપ્યા જે જોયા બાદ ફેન્સની હાર્ટબીટ વધી ગઈ છે.
4/6
કિયારાએ આ લુકમાં બધાનું ધ્યાન ખેચ્યુ છે. તેણે પોનીટેલ સ્ટાઈલમાં વાળ બાંધ્યા હતા.
5/6
તમને જણાવી દઇએ કે એક એવોર્ડ શો માટે કિયારાએ આ લુક કેરી કર્યો હતો, જેમાં તેને જોઇને બધા ચોંકી ગયા હતા.
6/6
કિયારા છેલ્લે 2021 માં આવેલી ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. હાલ તેની પાસે ઘણી ફિલ્મો છે, જેમાં ભૂલ ભૂલૈયા 2, ગોવિંદા નામ મેરા અને જુગ જુગ જિયોનો સમાવેશ થાય છે.
Sponsored Links by Taboola