Nikki Tamboli Pics: નિક્કી તંબોલીએ કેમેરા સામે આપ્યા હટકે પોઝ,તસવીરોમાં જુઓ અભિનેત્રીનો બોલ્ડ અવતાર

Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

Continues below advertisement
Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

નિક્કી તંબોલી

Continues below advertisement
1/6
અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
2/6
નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
3/6
નિક્કી તંબોલીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે.
4/6
સાઉથ અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની કિલર સ્ટાઈલ કેમેરા સામે બતાવી હતી.
5/6
નિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી.
Continues below advertisement
6/6
નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.
Sponsored Links by Taboola