kishwer merchant: બિકિનીમાં કિશ્વર મર્ચન્ટે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ

kishwer merchant: બિકિનીમાં કિશ્વર મર્ચન્ટે આપ્યા બોલ્ડ પોઝ, તસવીરો વાયરલ

કિશ્વર મર્ચન્ટ

1/8
કિશ્વર મર્ચન્ટ સોશ્યલ મીડિયા પર સતત તેના વેકેશનની તસવીરો પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી છે.
2/8
એક્ટ્રેસની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. તાજેતરમાં જ કિશ્વર મર્ચન્ટે બિકિનીમાં પોતાની સુંદર તસવીરો પૉસ્ટ કરી છે, કિશ્વર મર્ચન્ટનો આ લૂક દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
3/8
બોલ્ડ બિકિની લૂકમાં કિશ્વર મર્ચન્ટ એકદમ હૉટ લાગી રહી છે.
4/8
અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં કેમેરાની સામે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે.
5/8
અભિનેત્રી કિશ્વરના ચાહકો પણ તેના બોલ્ડ બિકિની લૂકમાં લાઈક કરી રહ્યા છે.
6/8
કિશ્વર મર્ચન્ટ પોતાની ફિટનેસનુ ખાસ ધ્યાન રાખે છે, અને પોતાના સેક્સી ફિગરને મેઇન્ટન રાખે છે.
7/8
કિશ્વર મર્ચન્ટ જાણીતી ટીવી એક્ટ્રેસ છે. દરરોજ નવા લૂક શેર કરી સતત ચર્ચામાં રહે છે.
8/8
(તમામ તસવીરો કિશ્વર ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola