સુશાંતના મૃત્યુ કેસમાં જેની સામે ફરિયાદ નોંધાઈ એ રિયા ચક્રવર્તી કોણ છે?

1/9
વર્ષ 2012માં તેને તેલુગુ ફિલ્મ તુનેગા-તુનેગાથી પોતાના અભિનેય કેરિયરમાં ડેબ્યુ કર્યુ. આ ફિલ્મમાં તેને નિધી નામની ભૂમિકા ભજવી હતી.
2/9
બાદમાં રિયા ચક્રવર્તીએ ખુદને સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ ગણાવી હતી, રિયા અને સુશાંત એકદમ નજીક આવ્યા અને બન્ને રિલેશનશીપમાં રહ્યાં હતા. રિપોર્ટ પ્રમાણે રિયા સુશાંતના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરતી હતી.
3/9
4/9
બાદમાં રિયા ચક્રવર્તીએ ખુદને સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ ગણાવી હતી, રિયા અને સુશાંત એકદમ નજીક આવ્યા અને બન્ને રિલેશનશીપમાં રહ્યાં હતા. રિપોર્ટ પ્રમાણે રિયા સુશાંતના ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરતી હતી.
5/9
6/9
પરંતુ તેને બૉલીવુડ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો અને તેની કેરિયર અપ થઇ હતી. રિયાએ ફિલ્મ મેરે ડેડ કી મારુતીથી બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ સોનાલીમાં સોનાલીનો રૉલ નિભાવ્યો હતો.
7/9
રિયાના કેરિયરની વાત કરીએ તો, તેને શરૂઆત વર્ષ 2009માં રિયાલિટી શૉ સ્કૂટૂ તીન દીવથી કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેને એમટીવીના કેટલાક શૉ હૉસ્ટ કરવાનો મોકો મળ્યો હતો.
8/9
રિયા ચક્રવર્તી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે, રિયા મૂળ રીતે બંગાળી પરિવારમાંથી આવે છે, રિયાને જન્મ બેંગ્લુરુમાં બંગાળી પરિવારમાં થયો હતો, તેના પિતા એક આર્મી ઓફિસર હતા. રિયાએ અભ્યાસ અંબાલાની આર્મી સ્કૂલમાં કર્યો છે.
9/9
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક શોકમાં છે. આ બધાની વચ્ચે સમાચાર છે કે સુશાંતના ઘરવાળા-પિતાએ અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી છે. પટનાના રાજીવનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવીને સુશાંતના પિતા કેકે સિંહે અભિનેત્રી અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે. આ પછી રિયા ચક્રવર્તી ટ્રેન્ડિંગ થઇ ગઇ છે. જાણો કોણ છે આ રિયા ચક્રવર્તી.....
Sponsored Links by Taboola