બર્થ ડે પર કૃષ્ણા શ્રોફે બ્લેક બિકીનીમાં તસવીર કરી પોસ્ટ, કેપ્શનમાં લખી આવી વાત
1/5
કૃષ્ણાના જન્મદિવસના અવસરે તેમની માતા આયશા શ્રોફે પણ ઇન્સ્ટાગ્રામ પર દીકરીની ખૂબસૂરત તસવીર શેર કરી છે. આયશાએ દીકરીને જન્મદિવસની શુભકામના આપતા, લાડલી પ્રત્યે દુલાર વરસાવ્યો હતો
2/5
તો ટાઇગર શ્રોફે પણ બહેનને જન્મદિવસની શુભકામના પાઠવતા ઇસ્ટા સ્ટોરી પોસ્ટ કરી હતી. કૃષ્ણા ખૂબ જ ખુલ્લા વિચારની યુવતી છે. તે આવા જ બિન્દાસ્ત મિજાજમાં જોવા મળે છે. વેકેશનની તેમની તસવીરોની પણ સોશિયલ મીડિયો પર ખૂબ ચર્ચા રહે છે.
3/5
કૃષ્ણા શ્રોફનો જન્મ 21 જાન્યુઆરી 19193માં થયો હતો. કૃષ્ણાએ તેમના 28માં બર્થ ડે પર બ્લેક બિકીનીમાં કેટલીક હોટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તેમણે બેડ રૂમમાં મિરરની સામે તસવીર ખેંચી હતી. ફેન્સ આ હોટ તસવીરને ખૂબ શેર કરી રહ્યાં છે.
4/5
કૃષ્ણા શ્રોફે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાની સાથે જ કમેન્ટ અને રીએક્શનનો જાણે ધોધ વરસ્યો. કૃષ્ણાની પોસ્ટ પર દિશા પટનીએ રીએક્શન આપતા લખ્યું “બોડી”તસવીરમાં તે તેમના ટેટૂને ફ્લોન્ટ કરી જોવા મળે છે.
5/5
કૃષ્ણા પણ તેમના બ્રધર ટાઇગરની જેમ હેલ્થ કોન્શિયશ છે. તે ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તેમના ફિગર પરથી તેમની ફિટનેસનો ખ્યાલ આવી જાય છે. ફેન્સ તેમના હોટ અવતારને ખૂબ લાઇક કરે છે
Published at :