ઇવેન્ટમાં સાડીમાં આ અંદાજમાં પહોંચી Krithi Shetty, ફેન્સ થયા ફિદા
સાઉથ સિનેમાની સુંદર અભિનેત્રી કીર્તિ શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ફિલ્મોની સાથે સાથે તે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને ફેન્સને અપડેટ્સ આપતી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆવી સ્થિતિમાં હવે તેણે ટ્રેડિશનલ લુકમાં પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
વાસ્તવમાં કીર્તિ શેટ્ટી મલયાલમ ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે ફિલ્મ Ajayante Randam Moshanam થી ડેબ્યૂ કરવા જઈ રહી છે. આમાં તેની સાથે અભિનેતા ટોવિનો થોમસ જોવા મળશે.
આવી સ્થિતિમાંએક મૂવી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને કલાકારોએ ભાગ લીધો હતો.
આ દરમિયાન કીર્તિનો શાનદાર લુક જોવા મળ્યો હતો. તેણીએ ઇવેન્ટમાં સાડી પહેરી હતી. લોકો એક્ટ્રેસની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે,
કીર્તિ શેટ્ટી પ્રિન્ટેડ સાડીમાં જોવા મળી રહી છે.
કીર્તિ શેટ્ટીની તસવીરોને લગભગ સાડા પાંચ લાખ લાઈક્સ મળી છે. તેમની તસવીરો વાયરલ થઈ રહી છે.
ફોટામાં અભિનેત્રી સાડીમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 19 વર્ષની કીર્તિએ ખૂબ જ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
આ સિવાય કીર્તિ શેટ્ટી છેલ્લે ફિલ્મ 'બેંગારાજુ'માં જોવા મળી હતી. આમાં તેની અને નાગા ચૈતન્યની કેમેસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.