Kriti Sanon Photos: સ્મૉકી આઇ સાથે ડીપનેક બ્લેક ગાઉનમાં કૃતિ સેનને બિખેર્યો જલવો, તસવીરો પરથી નજર હટાવવી નથી આસાન
Shantnu Nikhil Store Launch: બૉલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનનને ગઇ રાત્રે શાન્તનુ નિખિલના સ્ટૉર લૉન્ચ પર સ્પૉટ કરવામાં આવી હતી, ગ્લિટરી લૂકની સાથે એક્ટ્રેસે ઇવેન્ટમાં એન્ટ્રી મારી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગ્લેમ નાઇટની સુંદર તસવીરો ઇન્ટરનેટની ગલીઓમાં ખુબ વાયરલ થઇ રહી છે. સ્ટૉર લૉન્ચ માટે કૃતિ સેનને ડાયમન્ડ જ્લેવલરીની સાથે શીક લૂક અપનાવ્યો હતો.
ફૂલ લેન્થ બ્લેક ગાઉનની સાથે કૃતિ સેનને મીડિયાની સામે કેટલાય પૉઝ પણ આપ્યા, જેમાં તે ખિલખિલાતી મિલિયન ડૉલર સ્માઇલ આપી રહી છે.
આ ઇવેન્ટમાં એક્ટ્રેસે એકદમ તમામ કેન્ડિડ મૂમેન્ટ કેપ્ચર કરી છે. આ તસવીરોને ફેન્સનો બેશૂમાર પ્રેમ મળી રહ્યો છે.
બ્લેક સ્મૉકી આઇ સાથે કૃતિ સેનનએ ડીપ નેકલાઇન ગાઉન કેરી કરેલુ છે. જેની સાથે તેને ક્લાસી જ્વેલ્સ પહેરેલા છે.
બેકલેસ ગાઉન પર બ્લેક ટ્રાન્સપરન્ટ નેટે આ આઉટફિટને તેના માટે ખુબ કન્ફોર્ટેબલ બનાવી દીધુ છે.
નિખિલ શાન્તનુની સાથે પણ કૃતિ સેનને કેટલીય તસવીરો ક્લિક કરાવી છે, આ સ્ટૉર લૉન્ચ ઇવેન્ટ ખુબ સક્સેસફૂલ રહી છે.
આ બ્લેક ગાઉનમાં મીડિયાના તમામ કેમેરા કૃતિ સેનન તરફથી નમેલા દેખાયા. આ આઉટફિટમાં જ નહીં પરંતુ એક્ટ્રેસના ચહેરાના ગ્લૉ પણ તસવીરોની રંગતને વધારી દીધી છે.