Shehzada ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં રેડ ડ્રેસમાં પહોંચી કૃતિ સેનન, કાર્તિક પણ આ લૂકમાં જોવા મળ્યો

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહેજાદાનું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.

Continues below advertisement
બોલિવૂડ એક્ટર  કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહેજાદાનું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.

Shehzada Trailer Release

Continues below advertisement
1/8
બોલિવૂડ એક્ટર  કાર્તિક આર્યનની આગામી ફિલ્મ શહેજાદાનું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.
બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનની આગામી ફિલ્મ 'શહેજાદા'નું ટ્રેલર 12 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે.
2/8
કાર્તિન આર્યન અને હિરોઈન કૃતિ સેનન પણ ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સામેલ થયા હતા.ઇવેન્ટ 12 જાન્યુઆરીએ મુંબઈમાં યોજાઈ હતી.
3/8
આ ઈવેન્ટમાં કૃતિ સેનન ઓફ શોલ્ડર રેડ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી.
4/8
કાર્તિન આર્યન ઓલ બ્લેક લૂકમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. તેણે સ્કૂટરની ઉપર ઉભા રહીને અનેક પોઝ આપ્યા હતા.
5/8
આ સિવાય તે ઘણી તસવીરોમાં સ્કૂટર પર બેસીને તેના ચાહકો સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.
Continues below advertisement
6/8
ઈવેન્ટમાં કાર્તિક અને કૃતિએ સાથે ડાન્સ પણ કર્યો હતો. બંનેની કેમેસ્ટ્રી અદભૂત લાગી રહી હતી.
7/8
આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કૃતિ સેનન સિવાય મનીષા કોઈરાલા અને પરેશ રાવલ જેવા કલાકારો જોવા મળવાના છે.
8/8
ફિલ્મનું ટીઝર રિલીઝ થયા બાદ ફેન્સ તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
Sponsored Links by Taboola