Kriti Sanon Black Outfit: બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં કૃતિ સેનનો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

Kriti Sanon Black Outfit: બ્લેક કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં કૃતિ સેનનો કાતિલ અંદાજ, જુઓ વાયરલ તસવીરો

કૃતિ સેનન

1/7
Kriti Sanon Black Outfit: બોલિવૂડની સુંદરી એટલે અભિનેત્રી કૃતિ સેનન તેની ફિટનેસ માટે જાણીતી છે. અભિનેત્રીઓ હંમેશા પોતાના લુકથી તબાહી મચાવે છે. સાડી હોય કે ડ્રેસ, કૃતિ હંમેશા અદભૂત દેખાય છે.
2/7
કૃતિ સેનન ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હોટ તસવીરો શેર કરી છે.
3/7
અભિનેત્રીએ બ્લેક કલરનો હાઈ-સ્લિટ ડ્રેસ પહેર્યો છે. ગ્લોઈંગ મેકઅપ સાથે વાળ ખુલ્લા રાખવામાં આવ્યા છે અને કૃતિ આ પોસ્ટમાં એક કરતા વધારે સેક્સી પોઝ આપી રહી છે.
4/7
અભિનેત્રીની હોટનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે. યુઝર્સ તેની તસવીર જોઈને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે. તમે નવા વર્ષની પાર્ટી માટે પણ આવો જ બ્લેક ડ્રેસ ટ્રાય કરી શકો છો.
5/7
અભિનેત્રીનો બ્લેક ડ્રેસમાં ખૂબ જ શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને લાઈક કરી રહ્યા છે.
6/7
કૃતિ સેનન આ પહેલા પણ બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી ચૂકી છે.
7/7
(તમામ તસવીરો કૃતિ સેનન ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola