Kriti Pics: એવૉર્ડ ફન્કશનમાં Kriti Sanonએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો જલવો, નવા લૂક પર ફેન્સ ફિદા
Kriti Sanon Pics: તાજેતરમાં જ બૉલીવુડના સ્ટાર્સના નામે એક ફન્ક્શન રાખવામાં આવ્યુ હતુ. આ ઇવેન્ટમાં ઈવેન્ટમાં પહોંચેલા તમામ સેલેબ્સમાં 'શહજાદા' એક્ટ્રેસ કૃતિ સેનને બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ દરમિયાન કૃતિ સેનન ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાત્રીના સમયે આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં અભિનેત્રી કૃતિ સેનન પોતાના સ્ટાઇલિશ અવતારમાં પહોંચી હતી.
ઈવેન્ટમાં કૃતિ સેનન ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. તેને નેટ ડ્રેસ પહેરેલો હતો.
કૃતિ સેનને મેચિંગ હીલ્સ, બંગડીઓ અને ખુલ્લા વાળ સાથે પોતાના આ હટ લૂકને પુરો કર્યો હતો.
આ દરમિયાન કૃતિ એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી અને રેડ કાર્પેટ પર પૈપરાજીને જોરદાર પૉઝ આપ્યા હતા.
કૃતિ સેનનની અત્યારે હવે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, અને ફેન્સ અભિનેત્રીના લબકના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.
આ એવોર્ડ ફંક્શનમાં કૃતિને ઈન્ડિયાઝ મૉસ્ટ સ્ટાઇલિશ (પૉપ્યૂલર ચૉઈસ) એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કૃતિ સેનન બહુ જલદી ફિલ્મ 'આદિપુરુષ'માં જોવા મળશે. આ ફિલ્મ 16 જૂને થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ પહેલીવાર પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. વળી, અભિનેત્રી પાસે 'ધ ક્રૂ' પણ છે.