Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Kriti Sanon Pics: રેડ કાર્પેટ પર કૃતિ સેનને બહેન નુપૂર સાથે આપ્યા પોઝ
ગઇકાલે તમામ સેલેબ્સ મુંબઈમાં Jio સ્ટુડિયોના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. કૃતિ સેનન પણ બહેન નૂપુર સાથે સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃતિ સેનન જિયો સ્ટુડિયોની ઇવેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી હતી. મરૂન કર્લ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કૃતિ સેનને ઇવેન્ટ માટે મરૂન રંગનું ટોપ અને મેચિંગ હાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યું હતું.
ઈવેન્ટમાં કૃતિએ રેડ કાર્પેટ પર કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા.
કૃતિ તેની બહેન નુપુર સાથે ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન સેનન બહેનો ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
ઈવેન્ટમાં કૃતિની બહેન નુપુર બોસી લુકમાં જોવા મળી હતી. તેણે પેન્ટ સૂટ પહેર્યો હતો.
કૃતિ સેનન છેલ્લે વરુણ ધવન સાથે 'ભેડિયા'માં જોવા મળી હતી. ટૂંક સમયમાં તેની પીરિયડ ડ્રામા ફિલ્મ 'આદિપુરુષ' રીલિઝ થવા જઈ રહી છે.
કૃતિ સેનન