Kriti Sanon Photo: વ્હાઈટ સાડીમાં પરમ સુંદરી લાગી કૃતિ સેનન,જુઓ સુંદર તસવીરો
gujarati.abplive.com
Updated at:
27 Oct 2023 10:16 PM (IST)
1
Kriti Sanon Photos: અભિનેત્રી કૃતિ સેનન આ દિવસોમાં તેની તાજેતરની ફિલ્મ ગણપત - પાર્ટ વન માટે હેડલાઇન્સમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હાલમાં જ કૃતિએ સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે
3
વ્હાઈટ સાડીમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
4
કૃતિની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
5
શુક્રવારે અભિનેત્રી આ જ લુકમાં એરપોર્ટ પર જોવા મળી હતી.
6
શુક્રવારે (27 ઓક્ટોબર), તે મુંબઈના ખાનગી એરપોર્ટ પર સાડી પહેરેલી જોવા મળી હતી. મુંબઈ છોડતા પહેલા, કૃતિએ આ લુકમાં ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહી છે.