Kriti Sanon Photo: રેમ્પ પર ઉતરી ક્રિતિ સેનન, લેકમે ફેશન વીકમાં બતાવ્યો જલવો
Kriti Sanon Photo: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન તેના શાનદાર લુક માટે જાણીતી છે. તેના આઉટફીટ એકથી એક ચડિયતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલોકો તેની આકર્ષક સ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો આવતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ જાય છે.
અભિનેત્રી કૃતિ સેનન પોતાની શાનદાર અંદાજ અને સ્ટાઈલને કારણે ચાહકોની વચ્ચે રહે છે.
તે ઘણી વાર પોતાની જોરદાર સ્ટાઈલથી બધાને દિવાના બનાવી દે છે. તાજેતરમાં તે લેકમે ફેશન વીકમાં જોવા મળી હતી.
એક્ટ્રેસ ક્રિતિ સેનને પોતાનું પરફેક્ટ ફિગર બતાવવા માટે શોર્ટ ડ્રેસ પહેરીને કહેર વર્તાવ્યો હતો.
ક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રિતિની આ સ્ટાઇલ તમને જાન્હવી કપૂર અને નોરા ફતેહીને ભૂલી જશો.
સોશિયલ મીડિયા પર ક્રિતીના લુકના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
(All Photo Instagram)