Kritika Kamra: કૃતિકા કામરાનો સ્ટનિંગ બ્લેક લૂક વાયરલ, જુઓ શાનદાર તસવીરો
gujarati.abplive.com
Updated at:
01 Oct 2023 10:40 PM (IST)
1
અભિનેત્રી કૃતિકા કામરાનો સ્ટનિંગ બ્લેક લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અભિનેત્રીએ ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બ્લેક લૂકમાં કૃતિકા કામરા ખૂબ જ સુંદર લાગી રહી છે.
3
એક્ટ્રેસના ચાહકો પણ આ તસવીરોને લાઈક કરી રહ્યા છે.
4
કેમેરાની સામે કૃતિકાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.
5
ઓલ બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. કૃતિકાની તસવીરો વાયરલ થઈ છે.
6
કૃતિકા કામરા તેના શાનદાર લૂકને લઈ હાલ ચર્ચામાં છે.
7
એક્ટ્રેસની શાનદાર તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
8
(તમામ તસવીરો કૃતિકા ઈન્સ્ટાગ્રામ )