Kritika Kamra: વ્હાઈટ બોડીકોન લૂકમાં કૃતિકા કામરાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

Kritika Kamra: વ્હાઈટ બોડીકોન લૂકમાં કૃતિકા કામરાનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

કૃતિકા કામરા

1/7
સિરિયલ 'કિતની મોહબ્બત હૈ'થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી કૃતિકા કામરા આજે પણ ચાહકોના દિલમાં છે.
2/7
આ શોમાં 'આરોહી'ના રોલમાં એક્ટ્રેસને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ સિરિયલમાં તેનો કો-એક્ટર કરણ કુન્દ્રા હતો. સીરિયલમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ પડી હતી.
3/7
કૃતિકાએ કામરા તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.
4/7
કૃતિકાએ વ્હાઈટ કલરના બોડીકોન લૂકમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.
5/7
ચાહકો પણ અભિનેત્રીના આ ગ્લેમરસ અંદાજને પસંદ કરી રહ્યા છે. અલગ-અલગ અંદાજમાં અભિનેત્રીએ શાનદાર પોઝ આપ્યા છે.
6/7
અભિનેત્રી કૃતિકા કામરાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. કૃતિકાના પિતા ડેન્ટિસ્ટ છે અને માતા ન્યુટ્રિશનિસ્ટ છે. દિલ્હીમાં અભ્યાસ કરતી વખતે, કૃતિકા જ્યારે ફેશન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી ત્યારે તેને 'યહાં કે હમ સિકંદર' શોની ઓફર કરવામાં આવી હતી.
7/7
કૃતિકાએ પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. (તમામ તસવીરો કૃતિકા-ઈન્સ્ટાગ્રામ)
Sponsored Links by Taboola