Ruhi singh: બ્લેક મોનોકિનીમાં રુહી સિંહે બતાવ્યું બોલ્ડ ફિગર,તસવીરો વાયરલ
બોલીવૂડ એક્ટ્રેસ રુહી સિંહ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. રુહી સિંહનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાના હોટ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવનારી આ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સુંદર તસવીરો તેના ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.
રુહી સિંહે બ્લેક મોનોકિનીમાં હોટ તસવીરો શેર કરી ઈન્સ્ટા પર આગ લગાવી છે. એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
રુહી સિંહના આ ગ્લેમરસ અંદાજને ચાહકોને દિવાના બનાવી દિધા છે. રુહી સિંહે પોતાનું બોલ્ડ ફિગર બતાવી ચાહકોને દિવાના બનાવ્યા છે.
પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ'માં કાસ્ટ થયેલી અભિનેત્રી રુહી સિંહ ફરી એકવાર ચર્ચામાં છે.
જયપુરમાં જન્મેલી રૂહીએ મધુર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ્સમાં કામ કરતા પહેલા મોડલિંગમાં હાથ અજમાવ્યો હતો.
(તમામ તસવીરો રુહી સિંહ- ઈન્સ્ટાગ્રામ)