Lopamudra Raut Photo: રેડ બિકીનીમાં લોપામુદ્રા રાઉતે કેમેરા સામે આપ્યા કિલર પોઝ
Lopamudra Raut Photo: ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અને મોડલ અને અભિનેત્રી લોપામુદ્રા રાઉત પોતાની બોલ્ડનેસથી ચાહકોને દિવાના બનાવે છે.

લોપામુદ્રા રાઉત
1/5
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોપામુદ્રા રાઉતની બોલ્ડનેસની આગળ ઉર્ફી જાવેદ પણ ફેલ છે.
2/5
ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક લોપામુદ્રા રાઉત સોશિયલ મીડિયા સેન્સેશન છે. હાલમાં તેની બિકીનીમાં તસવીરો સામે આવી છે.
3/5
ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીને 1 મિલિયનથી પણ વધુ ફોલોઅર્સ છે. ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે.
4/5
અભિનેત્રી લોપામુદ્રા રાઉત,ફેમિના મિસ ઈન્ડિયા 2017ની મિસ યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ સેકન્ડ રનર-અપ રહી ચૂકી છે.
5/5
જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ચાહકોમાં હલચલ મચાવે છે. અભિનેત્રી લોપામુદ્રા રાઉતની ફેશન સેન્સ પણ એકદમ અનોખી અને બોલ્ડ છે.
Published at : 04 Jun 2025 11:18 PM (IST)