Madalsa Sharma Photo: માલદિવમાં ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે મદાલસા,જુઓ ગ્લેમરસ તસવીરો
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
Continues below advertisement
મદાલસા શર્મા
Continues below advertisement
1/6
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં ગ્લેમરસ પોઝ આપી રહી છે.
2/6
મદાલસાને ટીવી સિરિયલમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
3/6
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે. જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
4/6
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
5/6
મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરે છે.
Continues below advertisement
6/6
તમને જણાવી દઈએ કે, અનુપમા સીરિયલ લોકોનો ખૂબ જ ફેવરિટ શો છે. આ શોના દરેક પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા છે. કાવ્યા પણ આ પાત્રોમાંથી એક છે.
Published at : 05 Oct 2025 02:43 PM (IST)