Madalsa Sharma Photo: માલદિવમાં વેકેશન મનાવી રહી છે મદાલસા, જુઓ અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
Continues below advertisement
મદાલસા
Continues below advertisement
1/6
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
2/6
મદાલસા હાલ સ્ટાર પ્લસના શો "અનુપમા"માં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી હતી. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
3/6
મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
4/6
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે. જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
5/6
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
Continues below advertisement
6/6
સિરિયલ અનુપમામાં વનરાજની બીજી પત્ની કાવ્યાની ભૂમિકા ભજવનાર મદાલસા શર્મા વાસ્તવિક જીવનમાં પણ ટીવી સ્ક્રીન જેટલી જ ગ્લેમરસ દેખાય છે
Published at : 21 Dec 2025 03:27 PM (IST)