Madalsa Sharma Photo: મદાલસા શર્માનો કૂલ અંદાજ, હાથમાં બુક સાથે આપ્યા ગ્લેમરસ પોઝ
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.

મદાલસા શર્મા
1/6
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
2/6
મદાલસા શર્માએ આ ફોટોશુટમાં તેના લુકને લાલ લિપ્સટિક અને કર્લી વાળ સાથે પુરો કર્યો છે.
3/6
મદાલસા સ્ટાર પ્લસના શો "અનુપમા"માં કાવ્યાની ભૂમિકામાં જોવા મળી હતી. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકોએ ખુબ પસંદ કરી હતી.
4/6
મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
5/6
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે. જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
6/6
(All Photo Instagram)
Published at : 12 Apr 2026 06:53 PM (IST)