Madalsa Sharma Photo: વિદેશમાં વેકેશન મનાવી રહી છે "અનુપમા" ની કાવ્યા, જુઓ અભિનેત્રીની સુંદર તસવીરો
Madalsa Sharma Photo: મિથુન ચક્રવર્તીની વહુ અને ટીવી એક્ટ્રેસ મદાલસા શર્મા તેની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. એવામાં ફેન્સ તેની એક ઝલક જોવા માટે આતુર રહે છે.
મદાલસા શર્મા
1/6
મદાલસા શર્માએ હાલમાં જ ઈંસ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં તે ગ્લેમરસ પોઝ આપી રહી છે.
2/6
મદાલસા સ્ટાર પ્લસના શો "અનુપમા"માં કાવ્યાની ભૂમિકા ભજવીને લાઈમલાઈટમાં આવી હતી. કાવ્યાના રોલમાં મદાલસાને દર્શકો તરફથી ખુબ પ્રેમ મળ્યો હતો.
3/6
મદાલસાને શોમાં જેટલી સ્ટાઈલીશ બતાવાઈ છે તેના કરતાં રિયલ લાઈફમાં તે ઘણી સુંદર અને સ્ટાઈલીશ લાગે છે.
4/6
મદાલસા શર્મા વેસ્ટર્ન કપડાં પહેરે કે સાડી પહેરે, તે ગ્લેમરસ લુકથી લાઈમલાઈટમાં રહે છે.
5/6
જો તમે મદાલસા શર્માના ફેન નથી તો તમે તેના ફોટો જોઈને અચુક ફેન બની જશો.
6/6
મદાલસા શર્માના ચાહકોની કોઈ કમી નથી. તેને ઈંસ્ટાગ્રામ પર 1.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
Published at : 25 Oct 2025 02:17 PM (IST)
= 6">