Mahima Makwana: બોડીકોન ડ્રેસમાં મહિમાનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
Mahima Makwana: બોડીકોન ડ્રેસમાં મહિમાનો ગ્લેમરસ અંદાજ થયો વાયરલ, જુઓ તસવીરો
મહિમા મકવાણા
1/7
Mahima Makwana: બોલીવૂડ એક્ટ્રેસ મહિમા મકવાણા ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. માત્ર હિન્દીમાં જ નહીં પણ તેલુગુમાં પણ કામ કર્યું છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરીછે.
2/7
એક્ટ્રેસ બોડીકોન લૂકમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
3/7
બ્લૂ આઉટફિટમાં અભિનેત્રીએ ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસના ચાહકો પણ તેના નવા લૂકના દિવાના બન્યા છે.
4/7
5 ઓગસ્ટ 1999ના રોજ મુંબઈમાં જન્મેલી મહિમા મકવાણાને આજે કોઈ ઓળખની જરૂર નથી.
5/7
ટીવીની દુનિયામાં તેનું એવું નામ બની ગયું છે કે તે દરેક ઘરમાં ઓળખાય છે.
6/7
તમને જણાવી દઈએ કે મહિમાનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું અને તેનું ભણતર પણ માયાનગરીમાં થયું હતું. જ્યારે મહિમા માત્ર પાંચ મહિનાની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું.
7/7
મહિમા અને તેના મોટા ભાઈનો ઉછેર તેની માતાએ કર્યો હતો. મહિમાએ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઈસ્કૂલમાં તેનું સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે માસ મીડિયામાં બેચલર ડિગ્રી લીધી.
Published at : 26 Feb 2024 10:54 PM (IST)