Mahira Khan Pics: માહિરા ખાને સાડીમાં કરાવ્યુ ફોટોશૂટ, અદાઓ જોઇ ફેન્સ થયા ક્રેઝી
પાકિસ્તાનની સુપરસ્ટાર એક્ટ્રેસ માહિરા ખાન તેની સુંદરતા માટે જાણીતી છે

Mahira Khan
1/8
પાકિસ્તાનની સુપરસ્ટાર એક્ટ્રેસ માહિરા ખાન તેની સુંદરતા માટે જાણીતી છે. આ દરમિયાન માહિરાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે.
2/8
માહિરાએ શનિવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ તસવીરો શેર કરી હતી.
3/8
આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે સ્લીક સાડીમાં માહિરા ખાનનો લુક અદભૂત લાગી રહ્યો છે.
4/8
માહિરા ખાનના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા ઉમેરવાનું કામ કરી રહ્યા છે.
5/8
આ ફોટાના કેપ્શનમાં માહિરા ખાને લખ્યું છે કે The Legend of Love.
6/8
માહિરા ખાનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
7/8
માહિરા ખાને પોતાની તસવીરોથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.
8/8
ઉલ્લેખનીય છે કે માહિરા ખાનની આગામી ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ છે. માહિરા આ ફિલ્મમાં સુપરસ્ટાર ફવાદ ખાન સાથે જોવા મળશે.
Published at : 16 Oct 2022 12:23 PM (IST)
Tags :
Mahira Khan