Mahira Sharma: સાડીમાં માહિરા શર્માએ આપ્યા પોઝ, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
Mahira Sharma: સાડીમાં માહિરા શર્માએ આપ્યા પોઝ, બોલ્ડ અંદાજ જોઈ ચાહકો દંગ
માહિરા શર્મા
1/6
અભિનેત્રી માહિરા શર્મા સાડી લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. માહિરા શર્માએ તેના હોટ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.
2/6
એક્ટ્રેસ ખૂબ જ સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા.
3/6
માહિરા બિગ બોસની પૂર્વ સ્પર્ધક છે. બિગબોસના કારણે ખૂબ જ જાણીતી બની છે.
4/6
માહિરા શર્મા ફોટોશૂટમાં સાડીમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે.
5/6
ચાહકો માહિરા શર્માના આ કાતિલ લૂક પર ફિદા થઈ ગયા છે.
6/6
માહિરા શર્માની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે. (તમામ તસવીરો માહિરા-ઈન્સ્ટાગ્રામ)
Published at : 16 Dec 2023 11:31 PM (IST)