Mahira Sharma: માહિરા શર્માએ બ્લેક લૂકમાં શેર કરી શાનદાર તસવીરો, જુઓ બોલ્ડ અંદાજ
abp asmita
Updated at:
18 Dec 2023 10:55 PM (IST)
1
માહિરા શર્માએ તેના હોટ લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માહિરા શર્માનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
3
એક્ટ્રેસ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
4
નવા ફોટોશૂટમાં માહિરા બોલ્ડ પોઝ આપી ચાહકોને દિવાના બનાવે છે.
5
માહિરા શર્માની આ તસવીરો જોઈ ચાહકો તેના દિવાના બન્યા છે.
6
એક્ટ્રેસના નવા લૂકને સોશિયલ મીડિયા પર જોરદાર પસંદ કરવામાં આવી રહ્યો છે.
7
(તમામ તસવીરો માહિરા ઈન્સ્ટાગ્રામ)