Mahira Sharma : માહિરા શર્માના સાડી લૂકે ચાહકોના દિલની ધડકન વધારી, જુઓ બોલ્ડ અંદાજ
abp asmita
Updated at:
26 Dec 2023 11:04 PM (IST)
1
માહિરા શર્મા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના અલગ-અલગ લુક્સથી લોકોના દિલ જીતે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માહિરાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે.
3
તસ્વીરોમાં માહિરાએ V નેક બ્લાઉઝ સાથે પીળી સાડી પહેરી છે અને તેની કમર પર ચેન પણ પહેરી છે.
4
પોતાના લુકને પૂર્ણ કરવા માટે માહિરાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને નાની બિંદી પણ લગાવી છે.
5
ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન લુક, માહિરા દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ સાડીમાં એક્ટ્રેસ દિવાના બનાવે છે.
6
માહિરા શર્માએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ અભિનેત્રીને સૌથી વધુ લોકપ્રિયતા બિગ બોસથી મળી છે.