Actresses Spotted: ક્લિનિકની બહાર જોવા મળી મલાઈકા અરોરા, No મેકઅપ લૂકની જુઓ તસવીરો
Actresses Spotted: મલાઈકા અરોરા અને શ્રદ્ધા કપૂર શનિવારે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી, જ્યારે મલાઈકા અરોરા પ્રિન્ટેડ શર્ટમાં જોવા મળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમલાઈકા અરોરા મુંબઈના એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ શર્ટ અને મેચિંગ કલરના શોર્ટ્સમાં જોવા મળી હતી.
હાલ મલાઈકા અરોરા તેના નવા શો મૂવિંગ ઈન વિથ મલાઈકાને લઈને ચર્ચામાં છે. આ શોમાં ભારતી સિંહ અને ફરાહ ખાન પણ છે.
મલાઈકા અરોરાનો આ શો OTT પ્લેટફોર્મ Disney Plus Hotstar પર પ્રીમિયર થઈ રહ્યો છે. આ શોમાં તેણે પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે.
જ્યારે શ્રદ્ધા કપૂર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તે બ્લુ કલરનું ટોપ અને લૂઝ પેન્ટ પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન શ્રદ્ધા કપૂરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા.
શ્રદ્ધા કપૂર ઓફિસની બહાર નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. તે પાપારાઝીની સામે પોઝ આપે છે અને ફોટોગ્રાફ લે છે.
શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર' માં તે રણબીર કપૂર સાથે જોવા મળશે.
આ સિવાય શ્રદ્ધા કપૂર પાસે હજું નિખિલ દ્વિવેદીની ફિલ્મ પણ છે.