Malaika arora: બ્લેક બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાએ શેર કરી શાનદાર તસવીરો
Malaika arora: બ્લેક બોડીકોન ડ્રેસમાં મલાઈકા અરોરાએ શેર કરી શાનદાર તસવીરો
મલાઈકા અરોરા
1/8
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સારી રીતે જાણે છે કે ચાહકોને કઈ રીતે દિવાના બનાવવા. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8
આ તસવીરોમાં એક્ટ્રેસ મલાઈકા અરોરા બ્લેક બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
3/8
બ્લેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
4/8
કેમેરાની સામે મલાઈકા અરોરાએ ખૂબ જ સ્ટનિંગ લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે.
5/8
મલાઈકા અરોરા અર્જુન કપૂરને ડેટ કરે છે. બંને ઘણી વાર સાથે જોવા મળે છે.
6/8
મલાઈકાના ચાહકો પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે. એક્ટ્રેસ આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
7/8
બ્લેક લૂક મલાઈકા અરોરાનો પણ ફેવરિટ લૂક છે. એક્ટ્રેસ પાર્ટીમાં ઘણીવાર આ લૂકમાં જોવા મળે છે.
8/8
(તમામ તસવીરો મલાઈકા ઈન્સ્ટાગ્રામ)
Published at : 23 Sep 2023 11:03 PM (IST)